સોનાના ભાવમાં ભારે ઘટાડો-Gold-Silver Rate Fall- vtvgujarati


5. 18, 20, 22 કેરેટનો ગોલ્ડ રેટ

24 -કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,54,884 રુપિયા પર સ્થિર થયો હતો. દરમિયાન, સ્થાનિક બજારમાં સોનાની વિવિધ ગુણવત્તાના ભાવ જોઈએ તો, 22-કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 1,51,170 રુપિયા, 20-કેરેટ સોનું 1,37,850 રુપિયા, 18-કેરેટ સોનું 1,25,460 રુપિયા અને 14-કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 99,900 રુપિયા રહ્યું હતું.

આ તસવીર શેર કરો


logo


logo


logo





Source link

Scroll to Top